॥ શ્રી પરમકૃપાળુ પરમાત્મા નમ: ॥ વારાહીના શ્રી શાંતિનાથ દાદાની અસીમ કૃપા વિ.સં. ૨૦૮૨ - ૨૦૮૩ ચાતુર્માસ મહોત્સવ શ્રી રાધનપુર તીર્થ • અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ
॥ શ્રી પરમકૃપાળુ પરમાત્મા નમ: ॥ વારાહીના શ્રી શાંતિનાથ દાદાની અસીમ કૃપા વિ.સં. ૨૦૮૨ - ૨૦૮૩ ચાતુર્માસ મહોત્સવ શ્રી રાધનપુર તીર્થ • અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ
॥ શ્રી પરમકૃપાળુ પરમાત્મા નમ: ॥ વારાહીના શ્રી શાંતિનાથ દાદાની અસીમ કૃપા વિ.સં. ૨૦૮૨ - ૨૦૮૩ ચાતુર્માસ મહોત્સવ શ્રી રાધનપુર તીર્થ • અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ
॥ શ્રી પરમકૃપાળુ પરમાત્મા નમ: ॥ વારાહીના શ્રી શાંતિનાથ દાદાની અસીમ કૃપા વિ.સં. ૨૦૮૨ - ૨૦૮૩ ચાતુર્માસ મહોત્સવ શ્રી રાધનપુર તીર્થ • અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ
॥ શ્રીઃ ॥

આચારને અનુરૂપ શુદ્ધ ભૂમિમાં, વિરતિધર્મના આસ્વાદ રૂપે, ગુરુ જન્મભૂમિમાં

૨૦૮૨ રાધનપુર ચાતુર્માસ આરાધના અનુષ્ઠાન મધ્યે

શ્રી રાધનપુર તીર્થની ધન્યધરા પર

વારાહીના શ્રી શાંતિનાથ દાદાની નિશ્રામાં

શ્રી તીર્થ

અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ

પધારવા ભાવભર્યું નિમંત્રણમ્
પ્રથમ પ્રવેશ આરંભ થવામાં બાકી સમય (૨૫ ઑક્ટોબર ૨૦૨૬)
--
દિવસ (Days)
--
કલાક (Hours)
--
મિનિટ (Mins)
--
સેકન્ડ (Secs)
卐 ॥ પ્રવેશ પત્ર ॥ 卐

ઉપધાન તપ આરાધના પ્રવેશ પત્ર (Registration Portal)

શ્રી રાધનપુર તીર્થ • અભય ઉપધાન સૂત્ર પ્રસાદી ઉત્સવ ૨૦૮૨

ફોર્મ નં. (Token No): W001
📌 જરૂરી સૂચના: જે વિગતોની આગળ ● ફરજિયાત / Mandatory દર્શાવેલ છે તે વિગત ભરવી આવશ્યક છે. બાકીની વિગતો મરજિયાત / Optional છે.
👤 ૧. આરાધકની વ્યક્તિગત વિગત (Personal Details)
📿 ૨. ઉપધાન તપ પ્રવેશ પસંદગી & અભ્યાસ (Updhan Choice & Qualification)
📷 ૩. પાસપોર્ટ સાઇઝ ફોટો & આરોગ્ય વિગત (Photo & Health Details)
✍️ ૪. નિયમ પાલન પ્રતિજ્ઞા & હસ્તાક્ષર (Pledge & Signatures)
Divya Blessings

...પ્રભુમય સાંનિધ્ય...

શ્રી રાધનપુર તીર્થનાં પનોતા પુત્ર, તપાગચ્છીય પ્રવરસમિતિ કાર્યવાહક મહામાંગલિકપ્રદાતા
પ.પૂ.આ.ભ. શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા.
શ્રી રાધનપુર તીર્થનાં બીજા પનોતા પુત્ર સુમધુર ભાષી
પ.પૂ.આ.ભ. શ્રી વિજય પિયુષભદ્રસૂરીશ્વરજી મ.સા.
શાસન પ્રભાવક અને સદા કાર્યકુશળ
પ.પૂ.આ.ભ. શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.
આદિ ૧૦૦ થી અધિક શ્રમણ-શ્રમણી ભગવંતોના પ્રત્યક્ષ પાવન નિશ્રા-સાંનિધ્યમાં

આયોજક - નિમંત્રક

શ્રી બેણપ તીર્થ નિવાસી
મંછીબેન કાળીદાસભાઈ વોરા પરીવાર
માતુશ્રી ચોથીબેન ઘુડાલાલ વોરા પરીવાર

સર્વે સાધર્મિક બંધુઓ તથા આરાધકોનું હાર્દિક સ્વાગત કરે છે.

તપોભૂમિ (આરાધના સ્થળ)

"શ્રી ભદ્ર સાધના તીર્થ"
રાધનપુર-સમી હાઈ-વે રોડ, શ્રી રાધનપુર તીર્થ (ગુજરાત)
Auspicious Schedule

પ્રવેશ તિથિઓ અને કાર્યક્રમ

આપની અનુકૂળતા મુજબ જે તે પ્રવેશમાં જોડાવવા માટે ક્લિક કરી સીધું ફોર્મમાં સિલેક્ટ કરો.

પ્રથમ પ્રવેશ (First Entry) વિ.સં. ૨૦૮૨, આસો સુદ ૧૪
25
રવિવાર Oct. 2026

સંપૂર્ણ ૪૭ દિવસ માળ ઉપધાન

દ્વિતિય પ્રવેશ વિ.સં. ૨૦૮૨, આસો વદ ૨
27
મંગળવાર Oct. 2026

બીજા તબક્કાનો શુભ પ્રવેશ

બીજા અઠ્ઠારીયા પ્રવેશ વિ.સં. ૨૦૮૩, કારતક સુદ ૩
12
ગુરુવાર Nov. 2026

બીજા અઠારીયા આરાધના

ચોકીયા પ્રવેશ વિ.સં. ૨૦૮૩, કારતક વદ ૭
30
સોમવાર Nov. 2026

ચોકીયા તપ આરાધના પ્રવેશ

છઠ્ઠીયા પ્રવેશ વિ.સં. ૨૦૮૩, કારતક વદ ૧૧
04
શુક્રવાર Dec. 2026

છઠ્ઠીયા તપ આરાધના પ્રવેશ

માળારોપણ મહોત્સવ વિ.સં. ૨૦૮૩, માગશર સુદ ૫
14
સોમવાર Dec. 2026

તપ પૂર્ણાહુતિ & ભવ્ય માળારોપણ

Spiritual Significance

ઉપધાન તપનું અલૌકિક મહત્ત્વ

જૈન શાસનમાં ઉપધાન તપ એટલે સંયમ જીવનની પૂર્વભૂમિકા અને અનંત ભવોના પાપ કર્મોને ક્ષય કરવાનું સર્વોત્તમ માધ્યમ.

૪૭ દિવસ અને ૧૪૧૦ સામાયિક

પ્રથમ ઉપધાન ૪૭ દિવસનું હોય છે. એક દિવસના પોષધમાં ૩૦ સામાયિક ગણવામાં આવે છે. ૪૭ × ૩૦ = ૧૪૧૦ સામાયિક થાય છે. ૭૨ હજાર અબજ મણ સુવર્ણનું સાત ક્ષેત્રમાં સદ્વ્યય દાન કરવાથી જેટલો લાભ મળે છે, એટલો લાભ એક સામાયિકથી મળે છે.

🪙

અબજો મણ સુવર્ણ દાન તુલ્ય ફળ

ઉપધાન તપ કરવાથી ૪૭ દિવસમાં ૧૪૧૦ સામાયિક દ્વારા ૧૦ કરોડ અબજ ૧૫ લાખ અબજ ૨૦ હજાર અબજ મણ સુવર્ણનું સાત ક્ષેત્રમાં સદ્વ્યય દાન કરવાના જેટલો અદ્ભુત લાભ મળે છે.

📿

૧ લાખ નવકાર મહામંત્ર જાપ

નવકાર મંત્રો જાપ કરવાથી ૨ લાખ ૬૫ હજાર પલ્યોપમ દેવાયુષ્યનો બંધ થાય છે. ઉપધાન દરમિયાન એક લાખ નવકાર મહામંત્રનો જાપ કરવાથી ૪૭ દિવસમાં ૨૬ અબજ ૫૦ લાખ પલ્યોપમ દેવાયુષ્યનો બંધ થાય છે.

📜

ઈરિયાવહીયં સૂત્રના પાઠનું ફળ

એક વાર ઈરિયાવહીયં સૂત્રનું પાઠ કરવાથી ૮૮,૦૦૦ સુવર્ણની પ્રતિમા (૫૦૦ ધનુષ પ્રમાણ) સ્થાપિત કરવાના જેટલો લાભ મળે છે. ૪૭ દિવસ દરમિયાન હજારો વાર ઈરિયાવહીયં સૂત્રના પાઠથી અગણિત લાભ પ્રાપ્ત થાય છે.

📊 ઉપધાન આરાધના ફળ ગણતરી દર્શક (Merit Visualizer)

આપ જેટલા દિવસ આરાધના કરવા માંગો છો તે સિલેક્ટ કરી પુણ્યફળ જુઓ:
૪૭ દિવસ (સંપૂર્ણ ઉપધાન)
1,410 કુલ સામાયિક (Samayik)
1,00,000+ નવકાર મંત્ર જાપ (Mantra Count)
26.50 અબજ પલ્યોપમ દેવાયુષ્ય બંધ
100% સંપૂર્ણ આરાધના પુણ્યાનુબંધ ફળ
"ઉપધાન તપની ઉત્તમ આરાધના કરવા ખાસ પધારશો અને અમોને લાભ આપશો"
Guidelines & Discipline

ઉપધાન તપના આરાધકોને વિશેષ સૂચના

દરરોજ સવારે-સાંજે પ્રતિક્રમણ, વ્યાખ્યાન, ચાર ટાઇમ દેવવંદન, સંધ્યાભક્તિ આદિ સામૂહિક ક્રિયામાં અનિવાર્યપણે ભાગ લેવાનો રહેશે.
આપની રોજની દવાઓ તથા કોઈ વિશેષ તકલીફ હોય તો પ્રવેશ પૂર્વે આયોજક સમિતિને અગાઉથી જાણ કરશો.
ઉપધાન તપમાં જોડાયેલ ભાઈઓમાં લુંગી, બરમૂડા તથા બહેનોમાં ગાઉન વગેરે જેવાં વસ્ત્રો પરિધાન કરવા દેવામાં આવશે નહિ.
૧૪ વર્ષ ઉપરની બહેનોએ સાડી પહેરવાની, મર્યાદાસભર વસ્ત્રો પહેરવાના ફરજીયાત રહેશે.
સંપૂર્ણ ઉપધાન તપમાં આરાધકોને પ. પૂ. ગુરુ ભગવંતોની આજ્ઞા સર્વોપરી રહેશે તથા તેમની આજ્ઞાનું પાલન ચુસ્તપણે કરવાનું રહેશે.
પ્રવેશ ફોર્મ પરત આપવાની છેલ્લી તા. ૩૧-૮-૨૦૨૬ (સાથે પાસપોર્ટ સાઇઝના વર્તમાનના બે ફોટા આપવાના રહેશે.)
આપ આપનું પ્રવેશ ફોર્મ આયોજક પરિવારને સરનામે અથવા ફોર્મ જ્યાંથી લીધેલ હોય તે જગ્યાએ મોકલવા નમ્ર વિનંતી.
અગર આપ બીજા પ્રવેશ અથવા બીજા અઠ્ઠારીયામાં પ્રવેશ કરવાના હોય તો તેની અગાઉથી જાણ કરવા વિનંતી.
ઉપધાન તપના કાર્યક્રમમાં ફેરફાર કરવાનો અધિકાર ગુર્વાજ્ઞાથી આયોજક પરિવારનો રહેશે.
૧૦
જગ્યાના અભાવે લિમિટેડ સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે. સંપૂર્ણ ઉપધાન ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

🎁 દરેક આરાધકોને આયોજક પરિવાર તરફથી અપાતી બહુમાન ભેટ

ઉપધાન તપમાં જોડાનાર તમામ આરાધકોને આયોજક પરિવાર તરફથી નીચે મુજબની આરાધના સામગ્રી બહુમાન તરીકે આપવામાં આવશે:

✨ ચરવળો (Charvalo) ✨ મુહપત્તિ (Muhapatti) ✨ કટાસણું (Katasanu) ✨ નવકારવાળી (Navkarwali) ✨ સંથારો (Santharo) ✨ ઉત્તરપટ્ટો (Uttarpatto) ✨ બ્લેન્કેટ (Blanket)
⚠️ પ્રવેશ ફોર્મ પરત આપવાની અંતિમ તારીખ: ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ (31-08-2026)
લિમિટેડ સીટો - વહેલા તે પહેલાં
Inquiry & Form Centers

પૂછપરછ તથા ફોર્મ મેળવવા/પરત આપવાનાં સંપર્ક સૂત્ર

ગુજરાત તથા મુંબઈના મુખ્ય કેન્દ્રો પરથી ફોર્મ મેળવી શકાય છે અથવા ઑનલાઇન પણ ભરી શકાય છે.

🔍
સુરત (Surat)
કતારગામ (Katargam)
પૂજનભાઈ વોરા
98204 78450
દીપભાઈ વોરા
96628 48595
સુરત (Surat)
પાલ (Pal)
દક્ષભાઈ વોરા
95377 38608
કુમારભાઈ કુબડીયા
83208 84614
સુરત (Surat)
શ્રી ગુરુકૃપાવનભૂમિ
હિરેનભાઈ
98241 76902
સુરત (Surat)
વેસુ (Vesu)
વૈરાગ્યભાઈ સંઘવી
97271 46468
શ્રેણિકભાઈ દોશી
99130 04113
સુરત (Surat)
મહિધરપુરા (Mahidharpura)
આયંચભાઈ ગાંધી
63595 47500
અલ્કેશભાઈ ગાંધી
98791 69484
અમદાવાદ (Ahmedabad)
અમદાવાદ કેન્દ્ર
દીપક વિનુભાઈ શાહ
94260 30345
કુમારભાઈ વોરા
91730 56600
રાધનપુર (Radhanpur)
તીર્થ સાધના ઓફિસ
સુનિલભાઈ
98255 74779
શ્રી ભદ્ર સાધના ઓફિસ (દિનેશભાઈ)
93277 13390
ભાભર (Bhabhar)
ભાભર કેન્દ્ર
પારસભાઈ માધુરી
98795 86236
નવસારી (Navsari)
નવસારી કેન્દ્ર
મિતેશભાઈ જોગાણી
97255 44524
નિકુંજભાઈ અજબાણી
84016 57444
મુંબઈ (Mumbai)
મુંબઈ કેન્દ્ર
નીરજભાઈ
98920 66664
મુંબઈ (BKC)
BKC કેન્દ્ર
શિતલભાઈ ડુંગાણી
92242 88493
📸 લાઈવ પાસપોર્ટ ફોટો કેમેરા (Live Camera)
આપનો ચહેરો અંડાકાર ગાઈડલાઈનમાં મધ્યમાં રાખી ફોટો ક્લિક કરો